August 12, 2026
ગુજરાત

CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૨૦૦ બેડની કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું

માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે અમદાવાદ ડાયમંડ એસોશિએશન મેડીકલ ટ્રસ્ટ, કાકડીયા હોસ્પિટલ તથા અમદાવાદ બિલ્ડર્સ એસોશિએશન સંચાલિત 200 બેડની કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ પ્રસંગે માન. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી પ્રદિપભાઈ પરમાર, શ્રી જગદીશભાઈ પંચાલ, હોસ્પિટલના સ્થાપક પ્રમુખ અને ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડીયા સહિતના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને મહાનગરના પદાધિકારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, ડૉકટરશ્રીઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Related posts

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો