August 13, 2026
ગુજરાત

સ્વધા સોશિયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમિકો માટે ઇ શ્રમિક કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરાયું

૩૦ ના રોજ SWADHA SOCIAL FOUNDATION દ્વારા ચાંદખેડા, અમદાવાદમાં ખાતે મફત ઇ શ્રમિક કાર્ડ બનવાના આયોજન કરાયું હતું જેમાં ભારી સંખ્યા માં શ્રમિક મહિલા અને પુરુષો ના શ્રમિક કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

કેમ્પમાં શ્રમિક ભાઈઓ અને બહેનો માં અતિ ભારે ઉત્સાહ જોવા મળ્યો અને બધાએ ભારત સરકાર ની આ યોજના ને આવકારી.. ઉપરોક્ત કાર્યક્રમ માં SWADHA SOCIAL FOUNDATION નાં પ્રમુખ શ્રી વિશાલ ભાઈ શ્રીવાસ્તવ, ઉપપ્રમુખ શ્રી સંદીપ ભાઈ શ્રીવાસ્તવ,મંત્રી શ્રી બી.આર. પાંડે સહિત સામાજિક કાર્યકર્તા શ્રી પ્રવીણ સિંહ હાજીર રહ્યા.. પ્રમુખ વિશાલ ભાઈ અને ઉપ પ્રમુખ શ્રી સંદિપ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ અમે આજ રીતે ભારત સરકાર દ્વારા અપાતા પ્રજાલક્ષી યોજનાઓ પ્રજા સુધી પોહંચાડવા નાં પ્રયત્ન કરીશું..

Related posts

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

નિકોલ ખાતે રીએજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેમરી ટેકનીક વર્કશોપ નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે ‘સ્વાગત સપ્તાહ’ નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો