August 8, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

હિન્દૂ સંસ્કૃતિ અને હિન્દૂ ધર્મની રક્ષા કરતા ગુજરાત અને ભારતના દરેક શહેરમાં વિસ્તરતી થયેલા હિન્દૂ સંગઠન અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા હિન્દૂ સંસ્કૃતિને, ધર્મને ન્યાય અપાવવા અને રક્ષા કરવા હમેશા તતપર હોય છે

થોડા દિવસ પહેલા જ ગુજરાતના અમદાવાદ સ્થિત રહેતા વિજય સુવાડા નામના ગુજરાતી સિંગર દ્વારા આપના સંસ્કૃતિ, વિદ્યાર્થીઓ અને નાના બાળકોના માનસિકતા, તેમની વિચારસરણી અને તેમના હિન્દૂ સંસ્કાર પર અસર કરે તેવો “મારા સ્કૂલની લવસ્ટોરી”નું ગીત બનાવવામાં આવ્યું હતું આ ગીતનું અખંડ રારાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બધેલના ધ્યાનમાં આવતાજ આ ગીતનું સખત વિરોધ કરવામાં આવ્યું અને અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સોસીયલ મીડિયા અને અન્ય અનેક મારફતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યું યુટ્યુબ પરથી આ વીડિયો ને ડીલીટ કરવા માટે સતત મોટા સ્તરે વિરોધ કરવામાં આવ્યું હતું

જેના પરિણામ સ્વરૂપ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયોને યુટ્યુબ ઉપરથી હટાવી દેવામાં આવ્યું છે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા હિન્દૂ સંસ્કૃતિ કે હિન્દૂ ધર્મને ઠેસ પહોંચાડવા માંગતા વિધર્મીઓને સામે એક ઢાલ બનીને ઉભું છે અનેં હિન્દુ ધર્મ કે સંસ્કૃતિની સાથે ચેડા કોઈપણ હાલતમાં નહીં ચલાવી લેવામાં આવશે અને તેનો સખત વિરોધ કરવામાં આવશે વિધર્મીઓ ને પાઠ ભણાવવામાં આવશે.

Related posts

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

Ahmedabad Samay

NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને RTE દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અરજી કરાઇ

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

ગુજરાતી મુવી ‘ગેટ સેટ ગો‘નું ટીઝર રિલીઝ,બોલિવુડ અભિનેતા દીપક તિજોરી મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો