September 22, 2026
ગુજરાત

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  સરખેજ રોડ  ખાતે વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે ગયા સપ્તાહોમાં ઘોડે સવારી નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાના બાળકોએ founder શ્રી”શાહનવાઝ સર” ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના overall development માટે વિશેષરૂપે ઘોડે સવારી શીખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત વિદ્યાર્થી મિત્રોએ ઘોડે સવારી કરી હતી આ સાથે જ દેશના વિકાસમાં મિલેટ્રી અને પેરામિલિટરી ફોર્સ માં તેમજ ગુજરાત પોલીસમાં પણ માઉન્ટેઇન પોલીસનું ખૂબ જ મોટું મહત્વ છે અને  મેડિકલ સાયન્સ મુજબ પણ ઘોડે સવારી થી હોસ્લો મજબૂત થાય છે માટે ઘોડે સવારી ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Related posts

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે

Ahmedabad Samay

એસવીપી હોસ્પિટલના ત્રીજા માળે આઇસીયૂમાં આગ ભભૂકી ઉઠી

Ahmedabad Samay

ડિમોલીશનની કામગીરીમાં સંબંધિતો દ્વારા અનેક બિલ્ડીંગો ધરાશાયી થયાં હોવાનું તેમજ આડેધડ રીતે તોડફોડ કરાઈ રહ્યાના આક્ષેપ સાથે કરાયેલી ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન

admin

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો