August 8, 2026
ગુજરાતરમતગમત

અર્થ સ્કુલ ઝુંડાલ કેમ્પસ માં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ૧૫ ઓવર ની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ મા અનેરો ઉત્સાહ જોવાં મળ્યો હતો.અંપાયર અને ટ્રસ્ટી શ્રી મરીન પટેલ દ્વારા ટોસ ઉછાળવા માં આવ્યો હતો.

પ્રથમ બેટિંગ મા શિક્ષકો દ્વારા કુલ ૮૨ રન સાથે ઓલ આઉટ અને વિદ્યાર્થીઓ દ્વારા ૩ વિકેટ મા જ ૮૩ રન સાથે વિદ્યાર્થીઓ વિજયી બન્યા હતા. આચાર્ય શ્રી શ્રીમતી અનીતા શર્મા અને શ્રીમતી હેતલ પટેલ દ્વારા ઉત્કૃષ્ઠ સંચાલન અને શ્રીમતી અનિતા શર્મા દ્વારા કોમેંટરી આપી મેચ રમત વીરો નો ઉત્સાહ વધાર્યો હતો.

મેચ ના અંપાયર તરીકે સ્કુલ ના ટ્રસ્ટી શ્રી મરીન પટેલ સાહેબ દ્વારા પણ આખી ટીમ ને ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન આપ્યું હતું. આવા આયોજન થી વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે શ્રેષ્ઠ સંકલન અને સાંમજસ્ય ના શ્રેષ્ઠ દાખલા જોવા મળે છે.

Related posts

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ, હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

ચેટી ચંડ પર્વ નિમિત્તે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી

Ahmedabad Samay

ચૂંટણીની તારીખો થઇ જાહેર.ડિસેમ્‍બરની ૧થી ૫ તારીખ વચ્‍ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો