September 21, 2026
ગુજરાત

RRR ફિલ્મની ટીમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું

“RRR ફિલ્મના પ્રમોશન માટે આ ફિલ્મની ટીમ દેશભરના ફેમસ સ્થળે જઈ રહીં છે. આજે RRRની ટીમ ગુજરાતના જાણીતા પ્રવાસન સથળે પહોંચી હતી. સાઉથના સુપરસ્ટાર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા હતા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું હોય તેવો સૌપ્રથમ વખત બન્યું છે.

RRR ફિલ્મના બન્ને અભિનેતા રામચરણ અને જુનિયર એન.ટી.આર. તથા ફિલ્મના ડાયરેકટર એસ.એસ. રાજામૌલી આજે સવારે વડોદરા ખાતે લેન્ડ થયા બાદ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુની મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા આગળ સેલ્ફી લીધી હતી. ફિલ્મ RRR ૨૫ માર્ચના દેશભરમાં રિલીઝ થઈ રહી છે. અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.

Related posts

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો