October 5, 2026
ગુજરાત

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

રામનવમીની શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં ખંભાતમાં નાજુક સ્થિતિ પેદા થઈ છે. ટાવર બજાર અને ચગડોળ ગ્રાઉન્ડ નજીક તોફાની તત્વોએ 7 થી 8 દુકાનોમાં આગચંપી કરી છે. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અચાનક જ શોભા યાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.

Related posts

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો