August 7, 2026
ગુજરાત

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

ઈન્ટરનેટના માધ્યમ હાલ ફેસબૂક અને અન્ય સોશિયલ એકાઉન્ટ અસામાજીક તત્વો દ્વારા હેક કરીને પૈસાની માંગણી, જેતે એકાઉન્ટ ધારકને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતું હોય છે,

આવુજ આજ રોજ અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલ નાગલધામના શ્રી નવઘલ ભરવાડ નાગલધામનું અસામાજીક તત્વો દ્વારા ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેમને આ વાતની જાણ થતા તુરંતજ સાયબર ક્રાઈમમાં જાણ કરવામાં આવી અને તેમના સમ્પર્ક આવેલ તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી હતીકે તેમાં ફેસબુક એકાઉન્ટ દ્વારા કોઇપણ એક્ટિવિટી કરવામાં આવેતો અમાન્ય ગણવી અને જાણ કરવા જણાવ્યું હતું.

Related posts

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

જુનાગઢ એ ડિવિઝન પોલીસે વિસ્તારમાં દારૂનું બાર ખોલી ચલાવતા પકડી પાડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો