August 8, 2026
ગુજરાત

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમદાવાદના સરખેજ વિસ્તાર  ખાતે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન શાહનવાઝ સરે કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી શાળા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન આવે છે જેમાં સમગ્ર વ્યવસ્થા માટે શ્રીમતી ગુલઅફશા શેખે દ્વારા સુંદર આયોજન કરવામાં આવતું હોય છે.

Related posts

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો