January 19, 2025
ગુજરાત

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા અંગે એસઓપી જાહેર કરી દેવામાં આવી છે. આ એસઓપી હેઠળ સોમ,બુધ અને શુક્રવારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે અને મંગળ, ગુરુ અને શનિવારે ધોરણે 9 અને ધોરણે 11ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વાલીઓએ તેમના સંતાનોને હાજર રાખવા અંગે લેખિત સંમતિ આપવી પડશે. તેના પછી જ તેઓ સંતાનોને શાળાએ મોકલી શકશે.

Related posts

વીજચોરીને રોકવા માટે ટોરેન્ટ પાવરનું અભિયાન

Ahmedabad Samay

આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

અમદાવાદ સમય : આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો