September 22, 2026
તાજા સમાચારદુનિયા

JIO ના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર  Time100નેક્‍સ્‍ટની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યુ

અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અને ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની jioના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર  Time100નેક્‍સ્‍ટની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યુ છે. આ યાદીમાં તે એક માત્ર ભારતીય છે. જો કે આ યાદીમાં ભારતીય -અમેરિકન બિઝનેસમેન આમ્રપાલી ગાનનું નામ પણ સામેલ છે.

આ અંગે ટિપ્‍પણી કરતા ટાઇમે લખ્‍યુ છે કે, પ્રતિષ્‍ઠિત ભારતીય ઔદ્યોગિક ગૃહ રિલાયન્‍સના વંશજ આકાશ અંબાણી પાસે હંમેશા બિઝનેસમાં વૃધ્‍ધિની અપેક્ષા રાખવામાં આવે છે. તે તેના માટે સખત મહેનત પણ કરી રહ્યા છે. ૩૦ વર્ષીય આકાશ અંબાણીને જૂનમાં ૪૨૬ મિલિયન સબસ્‍ક્રાઇબર્સ સાથે ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની  jioના ચેરમેન તરીકે બઢતી આપવામાં આવી હતી.

Related posts

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અદભુત પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે પરાજય આપીને સતત બીજી વખત IPLની ચમકતી ટ્રોફી પર કબ્જો કર્યો

Ahmedabad Samay

અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. પર ફાયરિંગની ઘટના

Ahmedabad Samay

ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટતા અટકાવે છે આ 9 વસ્તુઓ, દૂર થશે નબળાઈ પણ

Ahmedabad Samay

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો