August 8, 2026
ગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.૧૦ અને ૧૨ની મુખ્‍ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.૧૦ અને ૧૨ની મુખ્‍ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. ૧૪ થી ૨૯ માર્ચ સુધી પરીક્ષા ચાલશે.

ધો.૧૦નો કાર્યક્રમ

તારીખ.    વિષય

૧૪       –   પ્રથમ ભાષા

૧૬       –  સ્‍ટાન્‍ડર્ડ ગણિત

૧૭       – બેઝિક ગણિત

૨૦        – વિજ્ઞાન

૨૩       – સા.વિજ્ઞાન

૨૫       – અંગ્રેજી (દ્વિતિય ભાષા)

૨૭      – ગુજરાતી (દ્વિતિય ભાષા)

૨૮      –  દ્વિતિય ભાષા

ધો. ૧૨ સાયન્‍સનો કાર્યક્રમ

તારીખ.    વિષય

૧૪         ફીઝિક્‍સ

૧૬         કેમિસ્‍ટ્રી

૧૮         બાયોલોજી

૨૦         ગણિત

૨૩          અંગ્રેજી

૨૫          પ્રથમ ભાષા, કમ્‍પ્‍યુટર

ધો. ૧૨ સા.પ્ર.નો કાર્યક્રમ

તારીખ     વિષય

૧૩         એકાઉન્‍ટ

૧૫         તત્‍વજ્ઞાન

૧૬         ઇતિહાસ,સ્‍ટેટ

૧૭         અર્થશાષા

૧૮         ભુગોળ,એસપી

૨૦         સા.વિ., વા. વ્‍યવસ્‍થા

૨૧         ગુજરાતી,

       અંગ્રેજી (દ્વિતિય ભાષા)

તારીખ    વિષય

૨૩        મનોવિજ્ઞાન

૨૪        પ્રથમ ભાષા

૨૫        હિન્‍દી

૨૭        કમ્‍પ્‍યુટર

૨૮        સંસ્‍કૃત, ફારસી, અરબી

૨૯        રાજ્‍યશાષા,  સમાજશાષા

તમામ વિદ્યાર્થીઓને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ

Related posts

જો સુરતમાં કોરોના કેસ વધશે તો તેના જવાબદાર સી.એમ. ભૂપેન્દ્ર પટેલ હશે, સાયકલોથનમાં આશરે ૧૦,૦૦૦ જેટલી ભીડ એકત્રિત કરી

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

Dy.CM નીતિન પટેલના હિન્દુત્વ વાળા નિવેદન પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાએ સમર્થન કર્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો