September 22, 2026
ગુજરાત

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

અમદાવાદમાં આગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.

આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે આસપાસના લોકો તેને સ્પષ્ટ રીતે બહારથી જોઇ શકતા હતા. ફાયરના જવાનોને આગ લાગવાની ઘટના અંગે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આગની ઘટનામાં ઘરમાં હાજર તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. અચાનક વિકરાળ આગ ફાટી નિકળવા પાછળનું હાલ કારણ અકબંધ છે.

Related posts

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરનાં એક હજારથી વધુ વૃક્ષો કપાશે

Ahmedabad Samay

સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલતા અમિત ચાવડાએ કર્યુ ટ્વિટ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનામાં ગરમી રેકોર્ડ પર પહોંચી શકે છે

Ahmedabad Samay

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો