August 20, 2026
ગુજરાત

માર્ગ સલામતીના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા

માર્ગ સલામતીના ભાગરૂપે અંબાજી ખાતે વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને અંબાજી તરફના તમામ માર્ગો ફોરલેન હાઇવે માર્ગ હોઈ આ વિસ્તારમાં વાહનોની પણ ભારે અવરજવર રહેતી હોય છે ત્યારે માર્ગ સલામતી સુરક્ષાના ભાગરૂપે આજે અંબાજી પોલીસ દ્રારા માર્બલ એસોસિએશનના સહયોગથી વિના GPS મૂલ્યે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી પોલીસ દ્વારા માર્ગ પર હેલ્મેટ વગર ફરતા ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ જીઆઇડીસીમા આજે યોજાયો હતો.અંબાજી માર્બલ એસોસિએશન ના સહયોગ થી આ કાર્યક્મ મા માર્બલ એસોસિએશનના લોકો જોડાયા હતા સાથે અંબાજી પીઆઇ ધવલ પટેલ સહીત પોલીસ જવાનો હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકોને વિના મૂલ્યે હેલ્મેટ આપવામાં આવ્યા હતા.અંબાજી માર્બલ એસોસિએશન ના સહયોગ થી આ કાર્યક્મ મા માર્બલ એસોસિએશનના લોકો જોડાયા હતા સાથે અંબાજી પીઆઇ ધવલ પટેલ સહીત પોલીસ જવાનો હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકોને વિના મૂલ્યે હેલ્મેટ આપવામાં આવ્યા હતા.

Related posts

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay