August 13, 2026
ગુજરાત

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

આજ રોજ મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ દરમિયાન અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શાહીબાગ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા મહારાણા પ્રતાપ ની વીરતા અને શૂરવીર ગાથાને યાદ કરવામાં આવ્યું હતું.

 

Related posts

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે આમ જનતા સાથે મનાવી ઉત્તરાયણ

Ahmedabad Samay

પોરબંદરના શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે લોકજાગૃતિ શેરી નાટક યોજાયું

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો