August 8, 2026
અપરાધ

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઇ

તડીપાર અને પેરોલ/ફર્લો જંપ કરેલ ઈસમોને શોધી કાઢવા  સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. એ. ડી. ભટ્ટ પો. સબ, પો. કો. અગરસિંહ દોલુભા, પો. કો. યશપાલસિંહ લાખુભા અને પો. કો. વિવેક નટવરલાલ સર્વેલન્સ સ્કોર્ડની ટીમના માણસો સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને માણસોના માર્ગદર્શન હેઠળ આજ રોજ ખાનંગી વાહનમા પોલીસ પેટ્રોલિગમાં હતા અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી હતી.

ઓઢવ સોનીની ચાલી સામે જયરાજ કોમ્લેક્ષ આગળથી મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી મેઘાણીનગર પોલીસ સ્ટેશન સોપી સારી કામગીરી કરવામાં આવી છે.

Related posts

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

સુરત- મોટા વરાછામાં મોટું ઓનલાઈન જુગારધામ ઝડપાયું, પોલીસે 11ને ઝડપ્યા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

કુતરા ના ત્રાસ થી લોકોને મુક્ત કરવા માટે બનાવેલ ખસીકરણ કેન્દ્ર શરૂ થવાના બાકી

Ahmedabad Samay

વલસાડ જીલ્લાના પ્રોહીબિશનના કુલ -7ગુનાઓમાં નાસતા ફરતા 4 આરોપીઓને વલસાડ જીલ્લા LCB એ દબોચી લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો