August 9, 2026
દેશ

“અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું

ઈસરોએ દ્વારા માહિતી આપતા ઉણાવ્યું છે કે  “અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે અને પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. હવે તે સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એક પછી એક સફળતાના ઝંડા લગાવી રહ્યું છે. આદિત્ય-L1 મિશનને લઈને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે આદિત્ય-L1 પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તેણે પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને સફળતાપૂર્વક ટાળીને આ અંતર કાપ્યું છે. તે હવે સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે.

Related posts

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

પબજી ગેમ્સ ના ચાહકો માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

લિકર કેસમાં દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર, સત્યની લાંબા સમયે જીત

Ahmedabad Samay

પેરિસના ગોરી મેમનું આવ્યું ભારતીય યુવક પર દિલ , ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા લગ્ન

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે

Ahmedabad Samay

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો