થોડાક માસ પહેલા પાલઘરમાં હિન્દુ સાધુસંતોની હત્યા કરવામાં આવી હતી તેના મુદ્દા પર અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દાઓના સમર્થનમાં હિન્દી ફિલ્મ અભિનેતાએ પહેલીવાર બનાવી છે, અભિનેતા પુનીત ઇસ્સાર અને તેમના પુત્ર સિદ્ધંતે “સંહાર” ફિલ્મ બનાવી છે,
“સંહાર” ફિલ્મના પોસ્ટર અને શીર્ષક ગીતમાં મહંતમલેશ્વર પરમ પૂજ્ય અવધેશનંદજી મહારાજજી, સ્વામી નરેન્દ્રાનંદજી ગિરિજી, સ્વામી હરિ ગિરિજી મહારાજજી, જુના અખાડેના સ્વામી પરત્માનંદજી સરસ્વતી જી જેવા હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ હિન્દુસ્તાની ઓ એ આવી ફિલ્મનું સમર્થન કરવું જોઈએ.