August 7, 2026
Other

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળશે

મનોજ બાજપાઈની આગામી વેબ-સિરીઝ ‘કિલર સૂપ’માં એક અનોખી સ્‍ટોરીનું મિશ્રણ જોવા મળવાનું છે. એમાં તેની સાથે કોંકણા સેન શર્મા, સયાજી શિંદે, નાસીર પણ જોવા મળશે. આ સિરીઝને અભિષેક ચૌબેએ ડિરેક્‍ટ કરી છે. ૧૧ જાન્‍યુઆરીએ આ સિરીઝ વિડિયો સ્‍ટ્રીમિંગ સર્વિસ નેટફિ્‌લક્‍સ પર રિલીઝ થવાની છે. આ સિરીઝમાં લવ, ક્રાઇમ, થ્રિલ, કટાક્ષ અને વિચિત્ર સ્‍ટોરી દેખાશે.

આ શોનું પોસ્‍ટર ઇન્‍સ્‍ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્‍શન આપી હતી, ‘આની સ્‍ટોરી એટલી તો ગજબની છે કે તમે જોઈને જ એના પર ભરોસો કરી શકશો. ‘કિલર સૂપ’નાં ઇન્‍ગ્રીડિઅન્‍ટ્‍સ મનોજ બાજપાઈ અને કોંકણા સેન શર્મા છે. આ શો વિડિયો સ્‍ટ્રીમિંગ સર્વિસ નેટફિ્‌લક્‍સ પર અગિયાર જાન્‍યુઆરીએ રિલીઝ થશે.

Related posts

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગ યોજાઇ

Ahmedabad Samay

આ વખતે કોંગ્રેસના ‘ચાણક્ય’ અશોક ગેહલોતની ચતુરાઈના કારણે ભાજપનું મિશન 25 અધૂરું રહી શકે છે.

Ahmedabad Samay

ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો