ગતરોજ તારીખ ૧૮/૧૨/૨૦૨૩ ના સોમવાર ના રોજ યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન, વડોદરા જિલ્લા ના પ્રેસિડેન્ટ પ્રાચિબેન્ વાળંદ, વાઈસ પ્રેસિડેન્ટ વડોદરા મહાનગર મૌલિકભાઈ શાહ, દ્વારા ષઅભિલાષા સ્પેશિયલ સ્કૂલ ખાતે દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કર્યું .
જેમાં unhrc વડોદરા મહાનગર ની ટીમ ના સભ્યો દિપાલીબેન પ્રદેશ સચિવ, વોર્ડ 1 ના પ્રમુખ રશ્મિબેન અને હિતેશભાઇનો સાથ સહકાર આપયો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો,
અભિલાષા સ્પેશિયલ સ્કૂલ ના આચાર્યા શ્રીમતી મીનાબેન વાઘેલા નો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીમતી મીનાબેને પ્રાચિબેન, મૌલિકભાઇ અને UNHRC ટીમ નો આભાર માન્યો હતો.
