September 22, 2026
ગુજરાત

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્‍પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્‍યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્‍યારે આજે કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમદાવાદ આવી પહોંચ્‍યા છે. જે બાદ બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતાં કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી છે.

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની અટકાયત કરવામાં આવી છે. મહિપાલસિંહ મકારણા બોપલ જતા અટકાવ્‍યા છે. તેમને ક્ષત્રિયાણીઓને મળવા જતા અટકાવવામાં આવ્‍યા છે. સાથે જ કરણી સેનાના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે. મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવતાં પોલીસ અને કાર્યકરો વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

Related posts

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

2021-22માં 1.06 લાખ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો, એક વર્ષમાં રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશ 140 યુનિટ વધ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો