August 7, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

ગતરોજ આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં બરોડા થી થોડા અંતરે આવેલ સમાજના કુળદેવી આઇ શ્રી તુલજાભવાનીના દર્શન કરી, ગળતેશ્વર અને ડાકોર એમ ત્રણ ધાર્મિક સ્થળના દર્શન કરવામાં આવ્યા હતા, પ્રવાસ દમિયાન જમવાનું અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી,

ત્રણે ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ તમામ પ્રવાસીઓએ ધન્યતા અનુભવયો હતો અને ગળતેશ્વર મંદિરે આવેલ નદીમાં સ્નાન કરી નાના બાળકોના અને સૌને મજા આવી હતી અને સમાજના લોકોએ એક બીજા સાથે આનંદની પળ માણી હતી પ્રવાસની તમામ વ્યવસ્થામાં સમાજના જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ દેવલેકરનો મોટો ફાળો રહ્યો હતો.

Related posts

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો