August 9, 2026
ગુજરાત

અંબાજીના અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું

અંબાજીના માર્બલના વેપારી ધર્મેન્દ્રભાઈ રાજપૂતના દીકરા દિલ્હી ખાતે રહીને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું છે,
યુપીએસસી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ 427 ક્રમાંક સાથે અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત દિલ્લી ખાતે યુપીએસસીની તૈયારી કરતો હતો અને રોજના 12 કલાક અભ્યાસ કરતો હતો.

અંકિતકુમાર રાજપુત નાનપણથી ભણવામાં હોશિયાર હોઈ તેઓ અભ્યાસ પ્રત્યે ભારે રુચિ ધરાવતા હતા અને તેમની ઈચ્છા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા પાસ કરવાની હતી તે આજે સફળ થઈ છે. અંકિત કુમારે અંબાજીનું ગૌરવ વધારેલ છે.

Related posts

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો