August 20, 2026
ગુજરાત

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું,પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું હતું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ આવ્યું હતું

ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું 89.21 ટકા, અમદાવાદ જિલ્લાનું 90.95 ટકા, જેમાં પરડાઈશ ઇંગ્લિશ સ્કૂલ નું H.S.C. નું ૧૦૦%પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આનંદની લહેર જોવા મળી હતી,  વિદ્યાર્થી અને શિક્ષકોની તનતોડ મહેનતનો પરિણામના કારણેજ ૧૦૦% પરિણામ મળતું હોય છે

Related posts

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

Ahmedabad Samay

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

૩,૩૨,૪૬૫ કરોડ ગુજરાતના ઈતિહાસનું અત્‍યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજુ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો