July 15, 2026
ગુજરાત

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 મી ઓગષ્ટના રોજ ત્રીજું વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સંગીત ખુરશી, ડાન્સ, સીનગીગ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્પર્ધામાં વિજેતાને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ગણેશ પંચ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ભવન સેક્ટર-૨૧ ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગર કોર્પોરેશનની ચુંટણી અંગે અગત્યની બેઠક યોજાઈ

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળી મોટી સફળતા, LPG ગેસના ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો