September 20, 2026
ગુજરાતOther

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

શુક્રવારથી ગેસ સિલેન્ડરની કિંમત માં ઘટાડો.

ગેસ સિલેન્ડર માં રૂ. ૧૬૨.૫૦ નો ઘટાડો.

કોરોનાની મહામારી વચ્ચે મધ્યમવર્ગના લોકો માટે રાહતના મોટા સમાચાર, આંતરાષ્ટ્રીય બજરમાં ઇંધણની કિંમતમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે રાંધણ ગેસની કિંમતમાં ઘટાડો નોંધાયો છે, સબસીડી વગર રાંધણ ગેસમાં શુક્રવારથી ૧૬૨.૫૦ રૂ. ઘટાડો કરવામાં આવ્યો છે.

Related posts

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

Ahmedabad Samay

વડોદરા: ગ્રાહક ફોરમનો સૌથી મોટો નિર્ણય, કહ્યું- મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી…

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યા

Ahmedabad Samay

ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો