August 7, 2026
અપરાધ

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા સરસપુર ખાતે બાંગ્લાદેશનો પુતળા દહન કરી વિરોધ કરાયો

આજ રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ક્રૂર હત્યાઓના વિરોધમાં હિન્દુ સેના કર્ણાવતી મહાનગર ગુજરાત દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી દીપક સિંહના નેતૃત્વમાં વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા વિનય શર્મા અને સૌમિલસિંહ તોમરના નેતૃત્વમાં સરસપુર ખાતે આજ રોજ બાંગ્લાદેશનો પુતળા દહન કરીને ઇસ્લામિક આતંકવાદ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,જો હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય, તો હિન્દુ સેના ગુજરાતમાં રહેતા બાંગ્લાદેશીઓને પાઠ ભણાવશે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સૈનિકો હાજર રહ્યા હતા.

Related posts

નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું

Ahmedabad Samay

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

Ahmedabad Samay

નારોલ : વેપારીએ ખંડણી નહિ આપતા કર્યુ ફાયરીંગ

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ માર્યો, કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો