September 23, 2026
ગુજરાત

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ ઉજવાયો

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા નારોલ ખાતે આવેલ શ્રી સ્વામી સમર્થ મંદિર ખાતે સમાજની મહિલાઓ માટે હલદી કુંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ સમાજની મોટાભાગની સ્ત્રીઓએ ભાગ લીધો હતો,

કાર્યક્રમમાં તમામ સ્ત્રીઓએ એક બીજાને હલદી કુંકુ લગાવી,કાર્યક્રમમાં મરાઠી સંસ્કૃતિ ડાન્સ, સંગીત અને ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ગણેશ પંચ, રખિયાલ ગોમતીપુર પંચ અને કાંકરિયા પંચના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યાયું હતું,

કાર્યક્રમમાં કરવામાં આવેલ યોગદાન: રખિયાલ ગોમતીપુર પંચ: 2501,દીપ્તિ સંજય દેવલેકર: કાર્યક્રમમાં તિલગુડ ભટ્ટ, સાવરડેકર બંધુ તરફે પાઉચનું વિતરણ,મનીષા મનોજ દેવલેકર તરફે પ્લાસ્ટિકના બોક્સનું વિતરણ,સતીશ જલગાંવકર તરફે સાઉન્ડ સિસ્ટમનું,ગણેશ પંચ 2001,જયેશ શાંતારામ દેવલેકર: 2000,સંગીતા તુલશીનાથ દાભોલકર: 1000,નીતાબેન દાભોલકર : 2501,સૂર્યકાંત કેશવ પાવસ્કર: તમામ સોલો પરફોર્મન્સ માટે રોકડ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું,ભરત દેવલેકર: 500,મહેન્દ્ર તામ્હણકર: 1000,અજય તામ્હણકર: 1100,વિજય કેલશીકર: 500,દિવ્યા રાજેશ કદમ : 500 અને વિશાલ પાટનકર:૨૧૦૦ યોગદાન કરવામાં આવ્યું હતું

Related posts

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો