August 10, 2026
ગુજરાત

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. 10 કિમીની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું.

આગામી દિવસોમાં ખારીકટ કેનાલ ખાતે ભવ્ય રોડ શો કરવામાં આવશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઈને કામ વહેલા પૂર્ણ કરવામાં આવશે .

Related posts

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

ધો.૧૨ સાયન્સ નું પરિણામ જાહેર, સૌથી થી વધુ પરિણામ મેળવતું કેન્દ્ર ધ્રોલ 91.42% પરિણામ, સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

અમદાવાદ: ક્રિકેટના મેદાન પર 34 વર્ષીય ક્રિકેટરનું મોત, હાર્ટ એટેકથી ગયો જીવ

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો