August 7, 2026
અપરાધગુજરાત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ.

શાહપુરના રાજાજીનીપોળ અને  અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં લોકો સાંજના સમયે  મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા લોકોના ટોળાને ઘર તરફ પરત મોકલવા માટે RAF ટિમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું તેવામાં એક મહિલાને માર મારતા લોકોના ટોળા એ ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો.

પથ્થર મારાની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ટોળા પર કાબુ લેવા માટે ૦૫ ટીયર ગેસ ના સેલ છોડયા હતા,

હાલ અમદાવાદમાં કોરોના ને પગલે સ્થિતિ ગંભીર હોવા છતાં લોકો આ સ્થિતિને ગંભીર લેતા નથી અને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન નું પાલન કરાવતી પોલીસ પર પથ્થરમારા ની ઘટના ખુબજ શરમ જનક કહેવાય.

Related posts

દિલ્હી: લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયો મારીને કરી યુવતીની હત્યા, કોલેજ નજીકથી મળી લાશ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ઈવાન-3 સોસાયટીના એક ભાડાના ફ્લેટમાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપ્યું

Ahmedabad Samay

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અદભુત પ્રદર્શન કરતા ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે પરાજય આપીને સતત બીજી વખત IPLની ચમકતી ટ્રોફી પર કબ્જો કર્યો

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો