August 7, 2026
ગુજરાત

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો  લગાવી છે. પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની આશંકાને પગલે  વાહનચાલકોએ લાઇનો લગાવી છે .

અમદાવાદમાં કેટલાક પેટ્રોલ પંપ પર જ્થ્થો ખુટી પડતાં બંધ કરી દેવામાં આ્વતા સ્થિતિ વિકટ સર્જાઈ હોવાનું વાહનચાલકો માની રહ્યાં છે. કેટલાક પંપ બંધ થતાં અન્ય પંપ પર વાહન ચાલકોની લાઈનો લાગી છે, લોકો પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા માટે પંપ પર પહોંચી રહ્યા છે.

એક કલાક કરતા પણ વધારે સમયથી લાઇનમાં ઊભા હોવાનો લોકોનો દાવો કરી રહ્યાં છે. પેટ્રોલ પંપ પર લોકોનો ધસારો વધતા પોલીસ બોલાવવી પડી હતી  પેટ્રોલપંપ માલિકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા પંપ પર પહોંચી હતી .

Related posts

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આનંદ મેળાનું આયોજન કરવા માં આવ્યું હતું

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો