August 7, 2026
ગુજરાતરાજકારણ

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોર કર્યું 8 સીટો કબ્જે કરી

સવારે ૧૦/૩૦ વાગ્‍યા સુધીમાં જાહેર પરિણામો મુજબ આમ આદમી પાર્ટીએ જોર કર્યું છે તે મુજબ નીચે પ્રમાણે આઠ બેઠકો કબ્‍જે કરી લીધી છે.

માળીયા હાટીનાં આપ એ ખાતુ ખોલ્‍યું છે. અમરેલીની નવી હડીયાલની તાલુકા પંચાયતની સીટ ઉપર આપની જીત થઇ છે. અમરેલી વિધાનસભા વિસ્‍તારની બાંભડીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર આપ જીત્‍યું છે. ધારીના લુન્‍ધીયા તાલુકા પંચાયતની બેઠક ઉપર આપ જીતી ગયું છે. સલાયા પાલિકામાં વોર્ડ-૩ માં આપના ઉમેદવાર જીત્‍યા છે. ભેનકવડ, અને ચોખંડામાં તાલુકા પંચાયતની બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી લીધી છે. જામ જોધપુરના બાલવા સીટ ઉપર આપના ઉમેદવાર વિજેતા થયા છે.

Related posts

‘સરકારી સંપત્તિ વેચી રહી છે સરકાર, આ સૌથી મોટું રાષ્ટ્ર વિરોધી કૃત્ય’, મોદી સરકાર પર ભડક્યા મલ્લિકાર્જુન ખડગે

Ahmedabad Samay

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી મેનેજમેન્ટનું પ્રોફેશન છોડવાનો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

ઠેબી ડેમથી કામનાથ મહાદેવ મંદિર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચા

Ahmedabad Samay

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો