October 11, 2026
ગુજરાત

નવા ગાઈડલાઈન પ્રમાણે ૧૦૦ જેટલા દર્દી ને રજા અપાઈ

 અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી એઇમ્સના ડાયરેકટરોની સુચના અનુસાર  નવી ગાઇડલાઇન મુજબ ૧૦૦ જેટલા દર્દીઓને રજા અપાઇ છે. જે દર્દીઓ ૧૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા અને ૩ દિવસથી તાવ નતો આવ્યો તેવા દર્દીઓ ને  ઘેર મોકલવામાં આવ્યા છે.

Related posts

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

Ahmedabad Samay

દેવ પંદિરકરે ઇન્ટરનેશનલ ડ્રોઈંગ કોમ્પિટિશન માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો