ગુજરાતનવા ગાઈડલાઈન પ્રમાણે ૧૦૦ જેટલા દર્દી ને રજા અપાઈ by Ahmedabad SamayMay 10, 2020November 27, 20200 Share1 અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી એઇમ્સના ડાયરેકટરોની સુચના અનુસાર નવી ગાઇડલાઇન મુજબ ૧૦૦ જેટલા દર્દીઓને રજા અપાઇ છે. જે દર્દીઓ ૧૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર અર્થે હતા અને ૩ દિવસથી તાવ નતો આવ્યો તેવા દર્દીઓ ને ઘેર મોકલવામાં આવ્યા છે.