August 8, 2026
ગુજરાતદેશ

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

વડાપ્રધાન મોદી નું દેશને સંબોધન:

૨૦ લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર.

દેશના જીડીપીના ૧૦ ટકા પેકેજ જાહેર.

આત્મ નિર્ભર ભારત બનાવવા નેમ.

દેશના શ્રમિક અને ખેડૂતોને આર્થિક પેકેજ મદદરૂપ થશે

આર્થિક પેકેજથી લેન્ડ, લેબર લીકવીડિટી અને લો પર ભાર મુકાશે.

મધ્યમવર્ગ અને નાના ઉદ્યોગકારોને મસલાહે રાહત.

કાલે નાણામંત્રી  નિર્મલા સીતારામન વિગતવાર આર્થિક પેકેજની વિગતવાર માહિતી આપશે.

લોકડાઉન -૪.૦ સંપૂર્ણ નવા રંગરૂપ અને નવા નિયમો સાથે ૧૮મી પહેલા થશે.

લોકલ પ્રોડક્ટ ખરીદવા અને લોકલ પ્રોડક્ટનો ગર્વ સાથે પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈની દેશવાસીઓને જણાવ્યું.

Related posts

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો