વડાપ્રધાન મોદી નું દેશને સંબોધન:
૨૦ લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર.
દેશના જીડીપીના ૧૦ ટકા પેકેજ જાહેર.
આત્મ નિર્ભર ભારત બનાવવા નેમ.
દેશના શ્રમિક અને ખેડૂતોને આર્થિક પેકેજ મદદરૂપ થશે
આર્થિક પેકેજથી લેન્ડ, લેબર લીકવીડિટી અને લો પર ભાર મુકાશે.
મધ્યમવર્ગ અને નાના ઉદ્યોગકારોને મસલાહે રાહત.
કાલે નાણામંત્રી નિર્મલા સીતારામન વિગતવાર આર્થિક પેકેજની વિગતવાર માહિતી આપશે.
લોકડાઉન -૪.૦ સંપૂર્ણ નવા રંગરૂપ અને નવા નિયમો સાથે ૧૮મી પહેલા થશે.
લોકલ પ્રોડક્ટ ખરીદવા અને લોકલ પ્રોડક્ટનો ગર્વ સાથે પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈની દેશવાસીઓને જણાવ્યું.