September 22, 2026
ફૂડ ફોર યુ

પેશ છે પરાઠા સ્પેશિયલ ” બીટરુટ આલુ પરાઠા”

બીટરુટ આલુ પરાઠા

સામગ્રી: બીટરૂટ-૧,બટાકા,લીલા મરચાં, લસણ,આદુ,લીંબુ,મરી પાઉડર,મીઠું, ગરમ મસાલો,હિંગ, ધાણાજીરું,ઘઉંનો લોટ,ખાંડ,તેલ.

રીત: બટાકા ને બાફી છોલી માવો બનાવી આદુ-લસણ-લીલા મરચાં ની પેસ્ટ બનાવી તેમાં નાંખો જરૂર મુજબ મીઠું, ધાણાજીરું,ખાંડ,ગરમ મસાલો, મરી પાઉડર, નાખી મીક્ષ કરો હવે એક વાસણમાં તેલ લઇ ગરમ થાય પછી હિંગ,બનાવેલો માવો નાખી સાધારણ ગરમ કરો તેમાં લીંબુરસ,કોથમીર નાખીને પૂરણ તૈયાર કરો.પછી બીટ ના ટુકડા કરી ક્રશ કરી પલ્પ બનાવી લો.હવે રોટલીનો લોટ બાંધતા સમયે બીટ નો પલ્પ તેમાં નાખીને રોટલી નો લોટ બાંધી રોટલી વણી તેમાં બટાકાનું પૂરણ ભરી પરાઠા તૈયાર કરી તવી પર તેલ થી તળી લો.આ પરાઠા ગરમા ગરમ સ્વાદીષ્ટ લાગે છે

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(તેને દહીં,લીલી ચટણી,લસણ ની ચટણી, કેચપ સાથે ખાઈ શકાય છે)

Related posts

સ્વાદિષ્ટ પંજાબી દાલ મખની

Ahmedabad Samay

પાલક પનીરની વધુ એક લાજવાબ રેસિપી” પાલક પનીર ટોસ્ટ”

Ahmedabad Samay

સેન્ડવીચ સ્પેશિયલ “  કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ ”

Ahmedabad Samay

રાજસ્થાન ની મહેક “રાજસ્થાની ગટ્ટા નું શાક”(સબજી)

Ahmedabad Samay

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો