September 21, 2026
ફૂડ ફોર યુ

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

ગ્રેવી મન્ચુરિયન

સામગ્રી: કોબીજ,સીમલા,લસણ,આદુ,ડુંગળી,મરી પાઉડર,મીઠું,લીલા મરચાં,લીલી ડુંગળી,સોયાસોસ, રેડચીલીસોસ,મેંદો,કોર્નફ્લોર,ટોમેટો કેચપ,તેલ.

રીત: કોબીજ,ને છીણી લો અથવા લાંબી કપીલો.સીમલાને લાંબા કાપીલો.આદું,લસણ ને ઝીણા બારીક કરીલો.લીલી ડુંગળી,લીલા મરચાં ને ઝીણા કરીલો.હવે કોબીજ થોડા સીમલા, સ્વાદનુસાર મરી પાઉડર,મીઠું,સોયાસોસ, ચીલીસોસ,કોર્નફ્લોર,મેંદો નાખી બરાબર મિક્ષ કરી મસળીને નાના નાના બોલ્સ બનાવો મીડિયમ તાપે તળી લો.પછી એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં બારીક લસણ,ઝીણી ડુંગળી, સીમલા,લીલી ડુંગળી,મરી પાઉડર,મીઠું,સોયાસોસ, ચીલીસોસ,કેચપ,જરાક પાણી નાખીને બરાબર તેને હલાવી લો.તેમાં કોર્નફ્લોર નું પાણી બનાવીને નાખવું પછી તે ઘટ ગ્રેવી બનશે પછી તેમાં બનાવેલ મન્ચુરિયન નાખીને ફૂલ તાપે બરાબર ગરમ કરો તે ગરમા ગરમ ટેસ્ટી લાગે છે

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

Related posts

આજે પેશ છે આપની મનપસંદ રગડા પેટીસ

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

નાળિયેરમાં વધુ ક્રીમ છે કે પાણી ? તમે આ 3 ટિપ્સથી ઓળખી શકો છો, મૂર્ખ નહીં બનાવી શકે કોઈ।….

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

પંજાબી તડકા દાલ ફ્રાય જીરા રાઈસ

Ahmedabad Samay

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો