September 22, 2026
જીવનશૈલી

આપડા શરીરમાં જ અનેક વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે ” શરીરનું વિજ્ઞાન” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

                  શરીર નું વિજ્ઞાન

બીજા લોકો નો સહયોગ જોઈએ તો આ ગુણો
શરીર ના વિજ્ઞાન માં જ છે માત્ર ઉપયોગ કરવો છે.
જીવન માં દરેક ક્ષેત્ર જીત પ્રાપ્ત કરવા માટે.
કોઈ નું દિલ  જીતવું હોય તો એની પ્રશંસા કરો.
કોઈ નું ધ્યાન આકર્ષિત કરવું હોય તો તમારા સારા વિચારો મૂકી ને ત્યાંથી જતા રહો તુરંત.કોઈ પર ગુસ્સો આવે તો  ગુસ્સો પી જાઓ.જો  દુશ્મનો  નું દિલ  જીતવું હોય તો ચારે બાજુ પોતાની સાથે તેમની પ્રશંસા થાય તેવું ક્રેડિટ એમને આપો.
કોઈ તમારી ઉપર ગુસ્સે થયું હોય તો બીજા સાથે તે લોકો ની તારીફ કરો.દરેક વ્યક્તિ ને સનમાન જોઈએ છે. તેમને સનમાન સાથે લાભ પણ આપો.હંમેશા બીજા ના કાર્ય પર ગર્વ અનુભવો.લોકો ને નાના માં નાના કાર્યો માં પણ સહયોગ આપવા.શારીરિક ,માનસિક , અને શાબ્દિક મદદ   કરો.
દરેક વ્યક્તિ અને વસ્તુ નો આભાર વ્યક્ત કરો
બીજા નું દુઃખ પુરું સાંભળો. અને તેમને દુઃખ માંથી બહાર નીકળે તેવા માર્ગ બતાવો.પોતાનો સ્વભાવ  જલ ની માફક રાખો.જે પાત્ર માં જલ મૂકીએ તે આકાર નું જલ આકાર ગ્રહણ કરે છે. તેવું.કોઈ એક એવી સેવા થી જોડાઈ જાવ જેનાથી સમાજ માં આગવી ઓળખ પ્રાપ્ત થાય.

બીજા ના પરામર્શ ને સ્વીકારો દલીલ ન કરો.વાત વાત મા લોકો ની  વાતો થી દુઃખી ન થાવ.તેને કઈક પૂર્ણ કરવા ની તક ને સમજો.એક હીરો ત્યારે જ બને છે જ્યારે આપણે તેને આઠે ખૂણે થી ઘસિયે છીએ. અને એક તીક્ષ્ણ
ધાર નીકળે છે.અને એ  હાર ગળા સુધી ત્યારેજ પહોંચાડીએ છીએ. જ્યારે આપણા ને સંતોષ થાય.
દરેક વસ્તુ માં જોઈને ચકાસી ને જોવાની આદત છે.
આપણી.
તો એક વાર અંતરમન  ની આખો ખોલી ને જોવો
કોઈ લઈ કે કે શું  આપણા નામ ની માળા આપને એવી બનાવી છે કે જે લોકો ના ગળા ની શોભા બને. ?
જે દિવસે બધા જ લોકો ૮ પેલ ના સૂદર હીરા બની ગયા તે દિવસે આખા વિશ્વ માં બધાની છબી ઉભરાઈ ને બહાર આવશે.
આશ્ચર્ય ની વાત તો એ છે કે આ બદલાવ  લાવાની ક્ષમતા લાવવાની શક્તિ તો આપણી  ભીતર છે.
શરીર નો ભાર વધી જાય છે તો પોતે જ દોડવા નું.

પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર.

વધુ વાંચવા અહીં ક્લિક કરો.

 

Related posts

આ 4 કારણોથી સવારે ઉઠ્યા બાદ પીવો એપલ જ્યુસ, જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર રહેશે

Ahmedabad Samay

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ

Ahmedabad Samay

આ છ ટિપ્સ વાંચીલો તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો નજીક આવી જશે

Ahmedabad Samay

Desi Ghee: નોર્મલ કુકિંગ ઓયલથી કેમ વધારે સારૂ છે દેશી ઘી? ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું ચાલુ કરી દેશો…

Ahmedabad Samay

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ ક્યાં રાશિમાટે રહેશે આર્થિક મજબૂતાઈ, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો