જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજના ટેસ્ટની કામગીરી કરાઈ છે જેમાં શનિ-રવિ સોમ ત્રણ દિવસમાં કુલ એક આરટીપીસી આ ટેસ્ટ કરાયો છે ત્રણ દિવસમાં કુલ એક આરટીપીસીએલ ટેસ્ટ કરાવ્યો હોવાનું માહિતી સામે આવી છે જેમાં કોરોના લક્ષણો જણા હતા જૂનાગઢમાં કોરોનાના કેસ નોંધાયા નથી ઘર આઇસોલેશનમાં પણ ઝીરો દર્દીની સંખ્યા છે જે અંગે જૂનાગઢના મેડિકલ સુપ્રિન્ટેડ ડોક્ટર નયનાબેન લકુમે જણાવ્યું હતું કે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઘણા દિવસોથી કોરોના તેમજ કોરોના સેમ્પલની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં શનિ-રવિ ફોર્મ ત્રણ દિવસ ફુલ એચ આર ટી પી સી આર ટેસ્ટ કરાયો અને કોરોના વોર્ડમાં 18 ઓપીડીનો રહી હતી જેમાં શરદી ઉધર વાળા દર્દીઓ આવતા હોય છે જે દર્દીઓમાં સામાન્ય બીમારી જ નજરે પડતી હોય છે તેને દવા આપવાથી સારું પણ થઈ જતું હોય છે જો શંકાસ્પદ કેસમાં સેમ્પલ લેવામાં આવે છે જેમાં ત્રણ દિવસમાં એક આર્ટિફિકેટ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને કોરોના કેસ જીરો નોંધાયા છે આમ દરરોજ કોરોના વોર્ડના સ્ટાફ દ્વારા સેમ્પલ ટેસ્ટિંગ તપાસ કામગીરી સારી રીતે ચાલી રહી છે