October 6, 2026
ગુજરાત

વસ્ત્રાલમાં ‘પોષણ ઉત્સવ 2026’ની ધૂમ, પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં જોવા મળી અનોખી સર્જનાત્મકતા

અમદાવાદ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘પોષણ ઉત્સવ 2026’ના ભાગરૂપે વસ્ત્રાલ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૌષ્ટિક આહાર અંગેના વિવિધ પ્રયાસો અને સ્પર્ધામાં રજૂ કરવામાં આવેલી વાનગીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પોષણયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ આહારને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિવિધ પૌષ્ટિક વાનગીઓ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને સંતુલિત આહારનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ પોષણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવાના આવા આયોજનોને આવકાર્યા હતા.

‘પોષણ ઉત્સવ 2026’ના માધ્યમથી પૌષ્ટિક આહારને રોજિંદા જીવનનો ભાગ બનાવવાનો અને લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related posts

રમઝાનના દિવસે વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાહે સ્પેશિયલ પાણી પૂરવઠો અપાશે

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

બી.જે.પી. ની યાદી જાહેર

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

મુખ્યમંત્રીના હસ્તે આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ, બે ઓ.ટી.નું લોકાર્પણ: ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ પ્રસારણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો