September 11, 2026
ગુજરાતધર્મ

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

નવલા નોરતાનો આરંભ થયો છે.  શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્ત માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. માઈભક્તો મા અંબાના દર્શન બાદ પોતાના ઘરે ઘટસ્થાપન કરતા હોય છે.  ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે સ્થાપના કરવા માટે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત લીધી.. વહેલી સવારથી જ મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે.

મહત્વનું છે કે નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી મંદિરમાં સવારે આરતી ૭:૩૦થી ૮, સવારે દર્શન : ૮ થી ૧૧ઃ૩૦, રાજભોગ : બપોરે ૧૨, બપોરે દર્શન : ૧૨:૩૦થી ૪:૧૫, સાંજે આરતી : ૬:૩૦થી ૭, સાંજે દર્શન : ૭થી ૯. કરી શકાશે.

Related posts

ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી નહિ

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

ગુજરાતમાં 72 કલાક ભારે વરસાદની આગાહી: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા

admin

એક ટિપ્પણી મૂકો