October 7, 2026
દેશ

કાશ્મીર માં સુરક્ષાદળ પર ફરી હુમલો

લોકડાઉનના એલાન પછી કાશ્મીર ઘાટીમાં આતંકી ગતિવિધિયા વધી ગઇ છે. આતંકિયોએ કાશ્મીર ઘાટીના કુલગામ જિલ્લામાં પોલીસ પાર્ટીને નાકાપર   તૈનાત હતી  આ દરમ્યાન આતંકિયોએ હુમલો કરી દીધો.ઘટના પછી આતંકી ફરાર થઇ ગયા હાલ નાકાબંધી કરવામાં આવી છે.   હુલામાં એક જવાન  શહીદ થયાના ની પણ ખબર છે. આતંકિયોની તલાસમાં સર્ચઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠનએ નથી લીધી.

 

Related posts

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

વંદે માતરમ વગાડવામાં આવે ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઉભા રહેવું હવે થી આવશ્‍યક

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

ઝુબીન નટિયાલનો ‘બેવફા તેરા માસૂમ ચેહરા ‘ નામનો રોમેન્ટિક ગીત રિલીઝ

Ahmedabad Samay

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો