August 13, 2026
ગુજરાતદેશ

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

દેશમાં એક તરફ કોરોનાએ કહેર વરસાવ્યો છે, તો બીજી તરફ ચક્રવાતી તોફાન એક ભયાનક સ્વરૂપ ધારણ કરી મોટુ નુકસાન પહોંચાડી શકે છે.

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આશરે 1000 કિ.મી.નાં અંતરે આવતા 12 કલાકમાં ચક્રવાત ઝડપથી વધવાની ધારણા છે. વળી તે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. દરમિયાન, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ (ઇએનસી) ને પણ એલર્ટ થઇ ગઇ છે. ઓડિશા ચક્રવાત તોફાન ‘એમ્ફાન’ ને લઇને પી.કે. જેના, સ્પ્લિટ રીલીફ કમિશનરે  જણાવ્યુ છે કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે બાલાસોર, ભદ્રક, જાજપુર, ગંજામ પ્રભાવિત  થઈ શકે છે. મુખ્ય સચિવે કેન્દ્રીય મંત્રીમંડળ, સેસીને વિનંતી કરી છે કે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ‘ શ્રમિક સ્પેશિયલ ‘ ટ્રેનોને 3 દિવસ માટે સ્થગિત રાખવા વિચારણા કરવામાં આવે.

Related posts

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

અમદાવાદની અનાથ દીકરીને અમેરિકાના દંપતીએ દત્તક લીધી

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ – સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4,500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો