August 8, 2026
ગુજરાત

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

હાલ અમદાવાદમાં કોરોના નો કેહર યથાવત છે જેમાં તંત્રની બેદરકારી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનામાં કોરોના કેસ વધવાનું કારણ કહી શકાય

અમદાવાદ ના મેઘાણીનગરમાં અંબિકાનગર માં થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલનો એક મહિલા સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા પોલીસ અને ડૉકટર ની ટીમ તેના ઘરના સભ્યોને કોરોન્ટાઇ કરવા અને તાપસ કરવા ગઈ તપાસ કરવા આવતા તે મહિલા સ્ટાફની છોકરી ઘરેથી ફરાર થઈ ગઈ ગતિ તો ટીમ દ્વારા તપાસ કરવામાં આવ્યું કે તે મહિલા અને તે ની છોકરી કોના કોના સંપર્ક માં આવી હતી તો સંપર્ક માં આવેલી સંખ્યા વધુ નીકળી અને તપાસ ટીમ ફક્ત પંચજ કોરોન્ટાઇ કીટ સાથે લઇ ગઈ હતી ( બેદરકારી નં:૦૧) તો જેટલી કીટ હતી તેટલાનેજ કોરોન્ટાઇ કરાયા અને તૈયાર બાદ અન્ય સંપર્ક આવેલા લોકોને  કોરોન્ટાઇ કરાયા નહિ( બેદરકારી નં:૦૨) કોરોન્ટાઇ કરાયેલા લોકોને ૧૫ દિવસ સુધી કોઈ તપાસ ન કરાઇ અને કોરોન્ટાઇ નો સમય ગાળો  સમાપ્ત થઈ ગયો ( બેદરકારી નં:૦૩) થોડા સમય બાદ તે મહિલા સ્ટાફ ની છોકરી મળતા તેનું ઘર તો કોરોન્ટાઇ કરાયું જોડે જોડે જે લોકોને પેહલા જ ૧૫ દિવસ કોરોન્ટાઇ કરાયું હતું તેમણે ફરી વાર ૧૫દિવસ માટે કારણ વગર કોરન્ટાઈ કરાયું( બેદરકારી નં:૦૪)

જ્યારે બીજો કિસ્સો વિપરીત છે થોડા સમય પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મહાદેવ રેસિડેન્સી માં ટ્રાવેલ્સ નું કામ કરતો વ્યક્તી કોડીનાર સાત જેટલા લોકોને છોડવા માટે ગયેલ હતો તે છોડવા ગયેલ તમામે તમામ લોકો કોરોનાની ઝપેટમાં હતા તેવામાં પ્રવાસી અને ડ્રાઇવર નું પોલીસ સ્ટેશનમાં થી નામ જાહેર કરાયુ અને મીડિયા એ પણ આ કિસ્સા ની જાણ લીધી હોવા છતાં એકપણ વાર કોઈ તપાસ ટીમ તેના ઘરે તપાસ કરવા માટે ગઈ નહિ કે હોમ કોરોન્ટાઇ પણ કરાયું નહિ( બેદરકારી નં:૦૫)

આ બન્ને કિસ્સા વાંચતાજ આપને ખબર પડી હશે તંત્રની ભયંકર બેદરકારી અને કોરોના ના વધતા જતા કેસનું કારણ

Related posts

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો