August 13, 2026
ગુજરાતદેશ

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

આંતરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં વધારાના કારણે દિલ્હીમાં  રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધારવામાં આવ્યો છે. જોકે તેનાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પ્રભાવિત થશે નહી. કારણકે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૩૦ જૂન સુધી તેને ફ્રીમાં સિલિન્ડર આપવામાં આવશે. અન્ય શહેરોમાં પણ ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના  ભાવ આજથી વધારો કરવામાં આવ્યો છે.

કલકત્તામાં ૩૧.૫૦ રૂપિયા, મુંબઈમાં  ૧૧.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૩૭ રૂપિયા મોંઘો થયો છે, હોટેલ,  રેસ્ટોરન્ટ વગેરેમાં ઉપયોગ થનારા ૧૯ કિગ્રાના રસોઈ ગેસની કિંમત ૧૦૦ રૂપિયાથી વધુ છે. દિલ્હીમાં તેની કિંમત ૧૧૦ રૂપિયા વધીને ૧૧૩૯.૫૦ઙ્ગ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૯.૫૦ રૂપિયા વધીને ૧૨૫૪ રૂપિયા થયો છે.

Related posts

અમદાવાદમાં સવારથી મેઘરાજાનું તાંડવ, ચારે તરફ પાણી ભરાયા

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 7 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો