November 4, 2026
ગુજરાત

ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

કોરોના સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં નાગરિકોને મોટર વિહિકલ એકટ-૧૯૮૮ તથા તેના નિયમો હેઠળના દસ્તાવેજોની વેલિડિટી બાબતે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવી છે.

તે મુજબ વાહનના  ફિટનેસ, પરમીટ (તમામ પ્રકાર), લર્નિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ અથવા મોટર વિહિકલ એકટ-૧૯૮૮તથા  તેના નિયમો હેઠળના તમામ દસ્તાવેજોની વેલિડિટી તા.૩૦મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે.

Related posts

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વિધવા તેમજ નિરાધાર બહેનોને અનાજ વિરણ કરાયું

Ahmedabad Samay

જન સેવા વિકાસ ટ્રસ્ટે કાવડ યાત્રાના યાત્રાળુઓ માટે  નાસ્તાનું અને ભોજનનું આયોજન કર્યું

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો