September 21, 2026
ગુજરાતદેશ

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો  દર્દીમાં કોઈ લક્ષણ જોવા ન મળે તો તેેને દસ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા પરીક્ષણની કોઈ જરૂર નહિ હોય. આવા  વ્યકિતને સલાહ  આપવામાં આવશે કે તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ઘરે આઈસોલેશનમાં રહેવું પડશે ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે. જો કે ગંભીર રોગો  સામે લડી રહેલ કોરોના પીડિત દર્દી પર નિર્ણય તેમની સ્થિતિને જોઈને  ડોક્ટર નિર્ણય લેશે.

દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૦ હજારને પાર પહોંચી ગઈ છે. માટે હોસ્પિટલો પાસે દર્દીઓને ભરતી કરવાનુ સંકટ ઉભુ થયુ છે.  હાલમાં જયાં સુધી ૨૪ કલાકની અંદર બે વાર આરટી અને પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ કોરોના દર્દીને સ્વસ્થ માનવામાં  આવતો નહોતો. હોસ્પિટલમાં ભરતી દર્દીઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. નવા ગાઈડલાઈન પ્રમાણે હવે એક ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

Related posts

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

ગાજિયાબાદમાં ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભાએ કોરોનાના દર્દી માટે ઓક્સિજન લંગર ચલાવ્યું

Ahmedabad Samay

વરસાદ બાગ જૂનાગઢ હજૂ પણ પાણીમાં ગરકાવ, અનેક પશુઓના મૃતદેહ પણ મળી આવ્યા

Ahmedabad Samay

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

Ahmedabad Samay

મંત્રી શ્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ લાભો મોટા લાભદાયક ફેરફાર કર્યા.

Ahmedabad Samay

ટૂંક સમયમાં જ વોટ્સએપમાં એક એવું ‘ઓટો-ડિલીટ’ ટાઈમર ફીચર આવી રહ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો