August 7, 2026
અપરાધગુજરાત

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

અમદાવાદના નરોલ વિસ્તારમાં રહેતા એક વ્યકિતિએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે, તેની પત્નીનો પાડોશમાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતે ઝઘડા થયો અને જોત જોતામાં આ  ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યો હતો અને આ બન્ને વચ્ચે પડી ઝઘડો શાંત કરાવ્યો હતો.

જો કે, થોડીક વારમાં ફરિયાદી જયારે તેમના ઘરની બહાર ઉભો હતો ત્યારે બે અજાણ્યા શખ્સો એ ફરિયાદીને હથિયાર વડે માર મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદીને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઇ હતી, ફરિયાદીને  નજીકના  હોસ્પિટલમાં  સારવાર અર્થે  લઈ જવામાં આવ્યા હતા.આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી, અને હુમલા કરનારા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

અમદાવાદની રેડિસન બ્લુ હોટેલ ખાતે WELTT દ્વારા ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો-2023’નું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો