August 13, 2026
અપરાધગુજરાત

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આજ રોજ રાજસ્થાનના કરોલી માં જમીન વિવાદ માં એક પૂજારી ને પેટ્રોલ છાટી જીવંત સળગાવી દેવામાં આવ્યું હતું, આવા ક્રૂર હત્યારાને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને પૂજારીને ન્યાય મળે તે અર્થે

સંગઠન ના જિલ્લા અધ્યક્ષ શ્રી, જિલ્લા પ્રભારી, કાર્યકારી અધ્યક્ષ અને અન્ય સંગઠનના કાર્યકર્તા ઓ  દ્વારા અમદાવાદ કલેકટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન મહારાષ્ટ્રમાં અગાવું આવી ઘટના બની ચુકી છે , માટે રાજસ્થાનમાં બનેલી આ ઘટના ને ન્યાય મળવું જોઈએ અને અપરાધીઓ ને કડકમાં કડક સજા થવી જોઈએ અને બીજીવાર હિન્દૂધર્મમાં ઉચ્ચ સ્થાને રહેવા વાળા પૂજારીઓ સાથે આવુ ન થાય તેનું ધ્યાન આપવું જોઈએ.

 

Related posts

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

અમદાવાદ સમય:આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો